Header Ad 728*90

વિજ્ઞાનનો અભ્યાસ: શા માટે અને કેવી રીતે?

વિજ્ઞાનનો અભ્યાસ:  શા માટે અને કેવી રીતે?


  • From Mehul Sir


  • જો આપે આ વીડિયો જોયો ન હોય તો એકવાર ફરીથી આખો વિડીયો જોઈ લો. કારણ કે આ પ્રશ્નપત્રમાં આપેલા પ્રશ્નોના જવાબો આપવા માટે આ વિડીયો જરૂરથી જોવો પડશે. નીચેની લીંક ઉપર ક્લિક કરવાથી આપ વિડીયો જોઈ શકશો.
  • Click here to Watch Video.

  • આ વિડીયો આધારિત નીચેના મુદ્દાઓની સમજૂતી આપો.

  • આ પ્રશ્નોના જવાબ આપની નોટબુકમાં લખો અને જ્યારે શાળા ખુલે ત્યારે આપના શિક્ષક તેના આધારે આંતરિક ગુણાંકન કરશે.


  1. વિજ્ઞાન એટલે શું? તમારા શબ્દોમાં પાંચ વાક્યોમાં જરૂરી ઉદાહરણ આપી સમજાવો.

  2. આ વીડિયોમાં વિજ્ઞાનના અભ્યાસ માટે કયા પાંચ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

  3. આપની આસપાસ રહેલ કોઈપણ  એક સજીવ કે નિર્જીવનું બારીકાઈથી અવલોકન કરો અને તેના વિશે દસ વાક્ય લખો.

  4. અત્યાર સુધી આપના મનમાં ઉદ્ભવેલા એવા પાંચ પ્રશ્નો લખો કે જેના જવાબ તમે મેળવ્યા નથી અને મેળવવા માંગો છો.

  5. "મોબાઇલ ફોન વધારે વાપરવાથી તે ગરમ થઈ જાય છે" - ચિંતન કરો અને તેના શક્ય કારણો લખો.

  6. આ વીડિયોમાં વર્ણન કરેલી પ્રવૃત્તિ આપના ઘરે કરો અને તેના અવલોકન લખો.

  7. તમે અત્યાર સુધી વિજ્ઞાન વિષયમાં શીખેલી બાબતોમાંથી એક એવી બાબત વિશે લખો જે તમારા ઘરમાં જોવા મળતી હોય.

@@@@


Post a Comment

1 Comments